The Biggest Competitive Exam – Dattak 1,000 Children. સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા – 1,000 બાળકોને દત્તક લેવાનો સંકલ્પ
Mega Spark Exam
Register Now
STUDY MATERIALS

Exam Syllabus

Select your medium and class/stream. You can view or download the respective syllabus as PDF.

Class 4

Environmental (Only 4th & 5th)

  • Green plants and adaptations
  • Animals and adaptations
  • Human Body sysytems

Maths

  • Place Value of Large Numbers
  • Addition and Subtraction of Large Numbers
  • Multiplication of Numbers
  • Factors and Multiples
  • Volume and Nets

English

  • Adverbs
  • Position of Adjectives
  • Tenses
  • Types of sentences

Class 5

Environmental (Only 4th & 5th)

  • Super Senses
  • A Snake Charmer's Story
  • From Tasting To Digesting
  • Mangoes Round The Year
  • Seeds & Seeds
  • Every Drop Counts
  • Experiments with Water
  • A Treat For Mosquitoes
  • Up You Go!
  • Walls Tell Stories

Maths

  • Patterns in Mathematics
  • Lines and Angles
  • Playing with Numbers
  • Data Handling and Presentation
  • Prime Numbers

Mental Ability

  • Coding-Decoding
  • Distance & Direction
  • Calendar, Time & Clock
  • Embedded Figures
  • Cube & Dices
  • Alphabet & Number Test

Class 6

Physics

  • Motion & Measurement Of Distances

Chemistry

  • Sorting Materials Into Groups
  • Separation Of Substances

Biology

  • Components of Foods
  • Getting To Know Plants
  • Body Movements
  • The Living Organisms - Characteristics & Habitats

Maths

  • Knowing Our Numbers
  • Whole Numbers
  • Playing with Numbers
  • Basic Geometrical Ideas
  • Understanding Elementary Shapes
  • Integers
  • Fractions

Mental Ability

  • Coding-Decoding
  • Distance & Direction
  • Calendar, Time & Clock
  • Embedded Figures
  • Cube & Dices
  • Alphabet & Number Test

Class 7

Physics

  • Heat

Chemistry

  • Acids Bases & Salts
  • Physical & Chemical Changes

Biology

  • Nutrition in Plants
  • Nutrition in Animals
  • Respiration In Organisms
  • Transportation in Animals & Plants

Maths

  • Integers
  • Fractions & Decimals
  • Data Handling
  • Simple Equation
  • Lines & Angles
  • Triangle & Its Properties
  • Comparing Quantities

Mental Ability

  • Coding-Decoding
  • Distance & Direction
  • Calendar, Time & Clock
  • Embedded Figures
  • Cube & Dices
  • Alphabet & Number Test

Class 8

Physics

  • Force & Pressure
  • Friction

Chemistry

  • Coal & Petroleum
  • Combustion & Flame

Biology

  • Crop Production & Management
  • Microorganisms: Friend And Foe
  • Conservation Of Plants & Animals

Maths

  • Rational Numbers
  • Linear Equations In One Variable
  • Understanding Quadrilaterals
  • Data Handling
  • Square & Square Roots
  • Cube & Cube Roots
  • Comparing Quantities

Mental Ability

  • Coding-Decoding
  • Distance & Direction
  • Calendar, Time & Clock
  • Embedded Figures
  • Cube & Dices
  • Alphabet & Number Test

Class 9

Physics

  • Motion
  • Force & Laws of Motion

Chemistry

  • Matter In Our Surroundings
  • Atoms & Molecules

Biology

  • The Fundamental Unit of Life
  • Tissues

Maths

  • Number System
  • Polynomials
  • Co-ordinate Geometry
  • Linear Equations in Two Variables
  • Lines & Angles
  • Triangles

Mental Ability

  • Coding-Decoding
  • Distance & Direction
  • Calendar, Time & Clock
  • Embedded Figures
  • Cube & Dices
  • Alphabet & Number Test

Class 10

Physics

  • Light-Reflection & Refraction
  • Electricity

Chemistry

  • Chemical Reactions & Equations
  • Acids, Bases & Salts
  • Metals & Non-metals

Biology

  • Life Processes
  • Control & Coordination
  • How Do Organisms Reproduce

Maths

  • Real Number
  • Polynomial
  • Pair of Linear Equations in Two Variables
  • Quadratic Equations
  • Arithmetic Progression
  • Triangles
  • Co-ordinate Geometry
  • Introduction to Trigonometry

Mental Ability

  • Coding-Decoding
  • Distance & Direction
  • Calendar, Time & Clock
  • Embedded Figures
  • Cube & Dices
  • Alphabet & Number Test

Class 11 Science - PCM

PCM Group A

Physics

  • Units and Measurements
  • Motion in a Straight Line
  • Motion in a Plane
  • Laws of Motion

Chemistry

  • Mole Concept
  • Structure of Atom
  • Classification of Elements and Periodicity in Properties
  • Chemical Bonding

Mathematics

  • Sets
  • Linear Inequalities
  • Sequences and Series
  • Binomial Theorem

Class 11 Science - PCB

PCB Group B

Physics

  • Units and Measurements
  • Motion in a Straight Line
  • Motion in a Plane
  • Laws of Motion

Chemistry

  • Mole Concept
  • Structure of Atom
  • Classification of Elements and Periodicity in Properties
  • Chemical Bonding

Biology

  • Animal Kingdom
  • Breathing and Exchange of Gases
  • Body Fluids and Circulation
  • The Living World
  • Biological Classification
  • Cell Structure
  • Cell Division
  • Plant Kingdom (up to the portion taught)

Class 11 Commerce

Commerce

Accountancy

  • Introduction to Accounting
  • Basic Accounting Terms
  • Accounting Principles
  • Bases of Accounting
  • Accounting Equation
  • Journal
  • Ledger
  • Special Purpose Books
  • Cash Book
  • Bank Reconciliation Statement
  • Trial Balance
  • Depreciation

Economics — Part A: Statistics for Economics

  • Introduction
  • Collection of Data
  • Organisation of Data
  • Presentation of Data
  • Measures of Central Tendency

Economics — Part B: Introductory Microeconomics

  • Introduction
  • Consumer's Equilibrium
  • Demand
  • Elasticity of Demand
  • Production
  • Cost
  • Revenue
  • Price Equilibrium

Business Studies — Part A: Foundations of Business

  • Nature and Purpose of Business
  • Forms of Business Organisations
  • Public, Private and Global Enterprises
  • Business Services
  • Emerging Modes of Business
  • Social Responsibility of Business and Business Ethics

ધોરણ 4

પર્યાવરણ (માત્ર ધોરણ ૪ અને ૫ માટે))

  • લીલા છોડ અને અનુકૂલન
  • પ્રાણીઓ અને અનુકૂલન
  • માનવ શરીરની પ્રણાલીઓ

ગણિત

  • મોટી સંખ્યાઓનું સ્થાનમૂલ્ય
  • મોટી સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી
  • સંખ્યાઓનો ગુણાકાર
  • અવયવો અને ગુણિતો
  • ઘનફળ અને જાળીઓ

અંગ્રેજી

  • ક્રિયાવિશેષણ
  • વિશેષણનું સ્થાન
  • કાળ
  • વાક્યોના પ્રકાર

ધોરણ 5

પર્યાવરણ (માત્ર ધોરણ ૪ અને ૫ માટે))

  • મજાની ઇન્દ્રિયો
  • સાપ અને મદારી
  • સ્વાદ થી પાચન સુધી
  • કેરીઓ બારેમાસ !
  • બીજ , બીજ , બીજ
  • જળ એ જ જીવન
  • પાણી સાથેના પ્રયોગ
  • મચ્છર : રોગો અને સારવાર
  • ચઢી એ ઊંચા ચઢાણ
  • દીવાલોની કહાણી

ગણિત

  • ગણિતમાં પેટર્ન
  • રેખાઓ અને ખુણાઓ
  • સંખ્યાની રમત
  • માહિતીનું નિયમન અને રજૂઆત
  • અવિભાજ્ય સંખ્યાઓ

માનસિક ક્ષમતા

  • કોડિંગ-ડિકોડિંગ
  • દિશા અને અંતર
  • કેલેન્ડર, સમય અને ઘડિયાળ
  • છુપાયેલા આકારો
  • ઘન અને પાસા
  • અક્ષર અને સંખ્યા કસોટી

ધોરણ 6

ભૌતિક વિજ્ઞાન

  • લંબાઈ નું માપન અને ગતિ
  • ચુંબક ને જાણીએ

રાસાયણશાસ્ત્ર

  • આપણી આસપાસની સામગ્રી
  • વિજ્ઞાનની અદભુત દુનિયા

જીવવિજ્ઞાન

  • સજીવ સૃષ્ટિમાં વિવિધતા
  • ઉચિત આહાર : સ્વસ્થ શરીરનો માર્ગ

ગણિત

  • આપણી સંખ્યાઓને જાણવી
  • પૂર્ણ સંખ્યાઓ
  • સંખ્યા સાથે રમત
  • પાયાના ભૂમિતિના ખ્યાલો
  • પ્રાથમિક આકારોની સમજ
  • પૂર્ણાંક સંખ્યાઓ
  • અપૂર્ણાંક

માનસિક ક્ષમતા

  • કોડિંગ-ડિકોડિંગ
  • દિશા અને અંતર
  • કેલેન્ડર, સમય અને ઘડિયાળ
  • છુપાયેલા આકારો
  • ઘન અને પાસા
  • અક્ષર અને સંખ્યા કસોટી

ધોરણ 7

ભૌતિક વિજ્ઞાન

  • ઉષ્મા

રાસાયણશાસ્ત્ર

  • એસિડ, બેઝ અને ક્ષાર
  • ભૌતિક અને રાસાયણિક ફેરફારો

જીવવિજ્ઞાન

  • વનસ્પતિમાં પોષણ
  • પ્રાણીઓમાં પોષણ
  • સજીવોમાં શ્વસન
  • પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન

ગણિત

  • પૂર્ણાંક સંખ્યાઓ
  • અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ
  • માહિતીનું ન્યૂનતમ ઉપયોગ/સંચાલન
  • સરળ સમીકરણો
  • રેખા અને ખૂણાઓ
  • ત્રિકોણ અને તેના ગુણધર્મો
  • રાશિઓની સરખામણી

માનસિક ક્ષમતા

  • કોડિંગ-ડિકોડિંગ
  • દિશા અને અંતર
  • કેલેન્ડર, સમય અને ઘડિયાળ
  • છુપાયેલા આકારો
  • ઘન અને પાસા
  • અક્ષર અને સંખ્યા કસોટી

ધોરણ 8

ભૌતિક વિજ્ઞાન

  • બળ અને દબાણ
  • ઘર્ષણ

રાસાયણશાસ્ત્ર

  • કોલસો અને પેટ્રોલિયમ
  • દહન અને જ્યોત

જીવવિજ્ઞાન

  • પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
  • સૂક્ષ્મજીવો: મિત્ર અને શત્રુ
  • વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

ગણિત

  • સંમેય સંખ્યાઓ
  • એકચલ રૈખિક સમીકરણો
  • ચતુષ્કોણની સમજ
  • માહિતીનું ન્યૂનતમ ઉપયોગ/સંચાલન
  • વર્ગ અને વર્ગમૂળ
  • ઘન અને ઘનમૂળ
  • રાશિઓની સરખામણી

માનસિક ક્ષમતા

  • કોડિંગ-ડિકોડિંગ
  • દિશા અને અંતર
  • કેલેન્ડર, સમય અને ઘડિયાળ
  • છુપાયેલા આકારો
  • ઘન અને પાસા
  • અક્ષર અને સંખ્યા કસોટી

ધોરણ 9

ભૌતિક વિજ્ઞાન

  • ગતિ
  • બળ તથા ગતિના નિયમો

રાસાયણશાસ્ત્ર

  • આપણી આસપાસમાં દ્રવ્ય
  • પરમાણુઓ અને અણુઓ

જીવવિજ્ઞાન

  • સજીવનો પાયાનો એકમ
  • પેશીઓ

ગણિત

  • સંખ્યા પદ્ધતિ
  • બહુપદીઓ
  • યામ ભૂમિતિ
  • દ્વિચલ રૈખિક સમીકરણો
  • રેખાઓ અને ખૂણાઓ
  • ત્રિકોણ

માનસિક ક્ષમતા

  • કોડિંગ-ડિકોડિંગ
  • દિશા અને અંતર
  • કેલેન્ડર, સમય અને ઘડિયાળ
  • છુપાયેલા આકારો
  • ઘન અને પાસા
  • અક્ષર અને સંખ્યા કસોટી

ધોરણ 10

ભૌતિક વિજ્ઞાન

  • પ્રકાશ - પરાવર્તન અને વક્રીભવન
  • વિદ્યુત

રાસાયણશાસ્ત્ર

  • રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો
  • એસિડ, બેઝ અને ક્ષાર
  • ધાતુઓ અને અધાતુઓ

જીવવિજ્ઞાન

  • જૈવિક ક્રિયાઓ
  • નિયંત્રણ અને સંકલન
  • સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

ગણિત

  • વાસ્તવિક સંખ્યાઓ
  • બહુપદીઓ
  • દ્વિચલ રૈખિક સમીકરણ યુગ્મ
  • દ્વિઘાત સમીકરણો
  • સમાંતર શ્રેણી
  • ત્રિકોણ
  • યામ ભૂમિતિ
  • ત્રિકોણમિતિનો પરિચય

માનસિક ક્ષમતા

  • કોડિંગ-ડિકોડિંગ
  • દિશા અને અંતર
  • કેલેન્ડર, સમય અને ઘડિયાળ
  • છુપાયેલા આકારો
  • ઘન અને પાસા
  • અક્ષર અને સંખ્યા કસોટી

ધોરણ 11 વિજ્ઞાન - PCM

PCM ગ્રુપ A

ભૌતિક વિજ્ઞાન

  • એકમો અને માપન
  • સુરેખ પથ પર ગતિ
  • સમતલમાં ગતિ
  • ગતિના નિયમ

રસાયણશાસ્ત્ર

  • મોલ સંકલ્પના
  • પરમાણુ બંધારણ
  • તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તનીયતા
  • રસાયણિક બંધન

ગણિત

  • ગણ (Set)
  • સુરેખ અસમતુલા
  • શ્રેણી-શ્રેઢી
  • ત્રિપદી પ્રમેય

ધોરણ 11 વિજ્ઞાન - PCB

PCB ગ્રુપ B

ભૌતિક વિજ્ઞાન

  • એકમો અને માપન
  • સુરેખ પથ પર ગતિ
  • સમતલમાં ગતિ
  • ગતિના નિયમ

રસાયણશાસ્ત્ર

  • મોલ સંકલ્પના
  • પરમાણુ બંધારણ
  • તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તનીયતા
  • રસાયણિક બંધન

જીવવિજ્ઞાન

  • પ્રાણીસૃષ્ટિ
  • શ્વાસોચ્છવાસ અને વાયુઓનું વિનિમય
  • દેહજળ અને પરિવહન
  • સજીવ વિશ્વ
  • જૈવિક વર્ગીકરણ
  • કોષરચના
  • કોષવિભાજન
  • વનસ્પતિ સૃષ્ટિ (ચાલે ત્યાં સુધી)

ધોરણ 11 કોમર્સ

કોમર્સ

નામા ના મૂળતત્વો

  • એકાઉન્ટિંગ નો પરિચય
  • એકાઉન્ટિંગ ના સિદ્ધાંતો
  • એકાઉન્ટિંગના આધાર
  • એકાઉન્ટિંગ સમીકરણ (હિસાબી સમીકરણ)
  • હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો
  • વ્યવહારોની ડ્રી અસર અને ખાતાના પ્રકાર
  • આમનોંધ
  • પેટાનોંધ
  • રોકડમેળ અને તેના પ્રકાર
  • ખાસ આમનોંધ
  • ખાતાવહી ખતવણી
  • કાચું સરવૈયું
  • બેંક સિલકમેળ
  • વસ્તુઓ અને સેવા કર- પરિચય

અર્થશાસ્ત્ર — ભાગ A: આંકડાશાસ્ત્ર

  • પરિચય
  • માહિતીનું એકત્રીકરણ
  • મધ્યક, મધ્યસ્થ, બહુલક (મધ્યક- ભારિત મધ્યક, ગુણોત્તર મધ્યક, મિશ્ર મધ્યક)
  • દશાશંકો, ચતુર્થકો, શતાંશકો
  • વિસ્તાર, સાપેક્ષ વિસ્તાર, ચતુર્થક વિચલન, ચતુર્થંક વિચલનાંક
  • સરેરાશ વિચલન, સરેરાશ વિચલનાંક, પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલનાંક, મિશ્ર પ્રમાણિત વિચલન

અર્થશાસ્ત્ર — ભાગ B

  • અર્થશાસ્ત્ર ઉદ્દભવ
  • ઉત્પાદન ના સાધનો
  • માંગ
  • માંગની મૂલ્ય સાપેક્ષતા
  • પુરવઠો
  • કિંમત નિર્ધારણ
  • આવક અને ખર્ચ ના ખ્યાલો

B.A

  • જાહેર, ખાનગી અને વૈશ્વિક સાહસ
  • વીમો
  • રોજગાર
  • વાહન વ્યવહાર
  • વ્યવસાય
  • વખાણ
  • બેંક